apexa

1
1%-0 6%0)66%175%9)0’38/ :::6%175%9)0’31 31*35( 3%( %235 %5/ 32(32 !# !" "# $ "%! !# 327%’7 %7)0 35 %12-/&,%- (8076 -+,76 %;6 < $ " (8076 -+,76 %;6 < $ 35 %’/%+)( !3856 %00 &-.,% 5%())4 < *35 %(807 ! $ ! !" < " %$ < " %$ &&&$!’"$$$% ’(*+() )*(*!% (&$ % ## () ( )+"* *& ,!#!#!*- / . / . / . / . / . / . / . / . !!$&# 80p Volume 41, no. 43 let noble thoughts come to us from every side સ3વત 86<>, મહ- વિ 79 ત-. 6>-9-8679 થ/ 7;-69-8679 9th march to 15th march 2013 અ- ન2 ભ’-: &તવ2 ય#ત0 .વ*ત: | િર1ક Aિશ-મ3-થ/ અમન1 શ0ભ અન1 સ03િર Aવચ-ર2 (-) થ-અ2 First & Foremost Gujarati Weekly in europe નવી દિહીઃ પGટનગરમGU રeિિGરP યSjયPલJ બPઠકમGU ભGજપનJ રG?Jય નPતGગJરJ એક અિGજP ગKજરGતનG મK,ય :ધGન નરP09 મSદJનG સબળ અનP અસરકGરક નPh/િનP eબરદGિJ તPમનG પર :શUસGનG ફMલડGU િરસGિJ રહJ હતJ. beિકGસપKCષc મSદJનP િડG :ધGન પદનG ઉમPદિGર jહPર કરિGનJ બKલUદ મGગણJ થઇ રહJ હતJ લગભગ તP જ સમયP અમPeરકGનJ eિ,યGત 3હSટ[ન eબઝનPસ 5કOલP આ લSકનPતGનJ ઉપPBG કરતS eનણZય jહPર કયSZ હતS. 3હSટ[ન ieડયG ઇકSનSeમક ફSરમP નરP09 મSદJનP તPનJ :eતeAત 3યG,યGન મGળGનP સUબSધિG આપPલKU આમU8ણ પGછKU ખX.યKU હતKU કRમ કR એક જNથP નરP09 મSદJનG સUબSધન સGમP િGUધS ઉઠG3યS હતS. જNથP એિJ લGગણJ 3ય< કરJ હતJ કR મSદJએ એક મK,ય :ધGન તરJકR ગKજરGતનG લઘKમતJઓનP eનશGન બનGિતGU તSફGનSનP અટકGિિG કSઇ જ પગલGU ભયG\ નહSતG. મSદJનKU :િચન રદ કરિGનKU eિ,યGત eબઝનPસ 5કOલનKU િલણ ચચGZ5પદ બ0યKU છP. મSદJનG શKભP.છકSએ આ eનણZય સGમP તJ; :/યGઘGત આપતG એિS :f ઉઠG3યS છP કR કSઇ સU5થG મK@Jભર લSકSનG જNથ સGમP શરણGગeત 5િJકGરJ લઇનP લGખS મતદGરSએ - લSકશGહJ પ=eતએ - ચNUટQલG નPતGનKU :િચન જ રદ કરJ નGખP તP કRટલKU િGજબJ છP? ગKજરGતનG કSમJ રમખGણS ભNતકGળ છP, અનP ગKજરGતનJ eિકGસપUથP હરણફGળ િતZમGન છP. ગમP તPટલG િGUધGિચકG, eિરSધS અનP eિિGદS છતGU એ હકJકત છP કR નરP09 મSદJ સતત 8ણ- 8ણ િખત જUગJ બDમતJથJ ચNUટGયPલG મK,ય :ધGન છP તPનS કSઇ ઇ0કGર કરJ શકR તPમ નથJ. મK,ય :ધGન મSદJનJ સGથP આ :eતeAત 3યG,યGન મGળGમGU :િચન મGટQ આમU8ણ મPળિનGર eશિ સPનGનG િeરA નPતG સKરPશ :ભKએ આ કGરણસર જ આમU8ણ ઠLકરG3યKU છP. તPમણP 3હSટ[ન 5કOલનG eનણZયનP હG5યG5પદ ગણGિતG કFU હતKU કR મSદJએ સGમP ચGલJનP આમU8ણ મG-યKU નહSતKU, પરUતK 3હSટ[નP તPમનP બSલG3યG હતG. મG8 ગKજરGતનG મK,ય :ધGનનKU જ નહW, પરUતK સમ7 દPશનKU અપમGન છP. d ભGજપનG :િ<G :કGશ jિડQકરP એિJ :eતe6યG આપJ હતJ કR :િચન રદ કરિGનG eનણZયથJ મSદJનP નહW પણ 3હSટ[ન ફSરમનP નKકસGન થશP. તPમણP સમ7 eિિGદ ગP િધK કVઇ કહPિGનS ઇ0કGર કયSZ હતS અનP િGત પર પડદS પGgS હતS. 3હSટ[ન >GરG મSદJનP આપPલKU આમU8ણ રદ કરિGનJ બGબતનP નજરદGજ કરJનP ભGજપP જણG3યKU હતKU કR મSદJનP કSઇ આUતરરG?Jય સUગઠનનG :મGણપ8નJ જEર નથJ. આ ફSરમનG મK,ય 5પS0સર અનP અદGણJ 7NપનG િડG ગTતમ અદGણJએ પણ મSદJનKU :િચન રદ થતGU કGયZ6મમGU ભGગ નહW લPિG eનણZય કયSZ છP. આ ઉપરGUત અદGણJ 7NપP કGયZ6મનJ મK,ય 5પS0સરશJપ પણ રદ કરJ નG,યGનG અહPિGલ છP. ઉ2લPખનJય છP કR HફલGડQI2ફયGમGU યSjનGરG 3હSટ[ન ieડયન ઇકSનSeમક ફSરમનP ^_ મGચY મK,ય :ધGન નરP09 મSદJ િJeડયS કS0ફર0સ મGરફતP સUબSધન કરિGનG હતG. જSકR કRટલGક :SફRસરS સeહતનG જNથP નરP09 મSદJનP મK,ય િ<G બનGિિGનS eિરSધ કરતGU ફSરમP તPમનKU :િચન રદ કરિGનS eનણZય કયSZ હતS. ]aa‘મGU 5થપGયPલG 3હSટ[ન ieડયG ઇકSનSeમક ફSરમનKU સUમPલન ભGરત પર કR09Jત સTથJ મSટS અનP :eતeAત 3યGપGeરક મPળGિડS ગણGય છP અનP તPમGU eિeિધ BP8નG eન4ણGતS ભGરતમGU રહPલJ સUભGિનGઓ અનP પડકGરS પર ચચGZ કરP છP. અગGઉ ભGરતનG ભNતપNિZ રG?પeત ડS. કલGમ અનP નGણGU :ધGન eચદ1બરમ સeહતનG નPતGઓ આ ફSરમનP સUબSધJ ચN+યG છP. નવ/ Aિ$હ/મ-3 ભ-જપન/ ન1ત-ગ/ર/ ?Aવક-સપ0,ષ@ મ2િ/મ-3 ર-+/ય ન1B"વન/ ઉજળ/ શયત- Aનહ-ળત/ હત/ "ય-ર1 જ Aવ!ય-ત %હ2ટ5ન ફ2રમ1 ત1મન03 (વચન રિ કરત2 આ3ચક-જનક Aનણ4ય Cહ1ર કય24 હત2. અન0સ3ધ-ન પ-ન-9= થળ: સાવીશ પાટીદાર સેટર, વેબલી તા. ૯ અને ૧૦ માચસવારે ૧૦થી સાંજના ૭ જ0અ2 પ-ન 8, 99 અન1 9: ચાલો, આપણે સૌ ધામિક બનીએ...

Upload: dax-shukla

Post on 13-Apr-2015

10 views

Category:

Documents


7 download

DESCRIPTION

Upexa

TRANSCRIPT

Page 1: Apexa

��������������

���������������������

������������������������

�� ������������� ������� ������

������ � ����

�1%-0��6%0)6�6%175%9)0�'3�8/:::�6%175%9)0�'31

�����31*35(��3%(���%235��%5/���32(32��������

!��#�����!�"�

��� "�#���� $��" %!� ��� �!����#

��������������327%'7���%7)0���������������35��%12-/&,%-�������������

�����������

���������(8076����-+,76�����%;6�<��������������$

�"������(8076���-+,76����%;6<���������������$

���������� ����������������������35��%'/%+)(�!3856

�%00��&-.,%������������������5%())4�������������

������� �����<��� *35���%(807

�����! ��������$ ��� ����� ����

�������������

!��������!�"�< � � "�����%�$

������������������

��� ����� ����

<��� � "�����%�$������������

��������� ����� ����

�����������

������������

��� ����

&&&��$!���'"$$���$�%

�� ��'�(*+(�)�)*�(*!% ��(&$���%�������� ##���(�)��(��)+�"��*�*&��,�!#��!#!*-�

������ / .����� ��� /� .���� ���� /� .��������� /� .������� /� .�������� /� .���������� /� .��� ������� /� .���

���������

�������������!!$&�#��

������������ �����

��������������� �� ������ ���������������������

�������������

80pVolume 41, no. 43

let noble thoughts come to us from every side

સંવત ૨૦૬૯, મહા વિ ૧૩ તા. ૦૯-૩-૨૦૧૩ થી ૧૫-૦૩-૨૦૧૩ 9th march to 15th march 2013

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | િરેક દિશામંાથી અમને શુભ અને સુંિર દવચારો પ્રાપ્ત થાઅો

First & Foremost Gujarati Weekly in europe

નવી દિલ્હીઃ પાટનગરમાં રવિિારેયોજાયેલી બેઠકમાં ભાજપની રાષ્ટ્રીયનેતાગીરી એક અિાજે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ અનેઅસરકારક નેતૃત્િને વબરદાિી તેમના પરપ્રશંસાના ફુલડાં િરસાિી રહી હતી.‘વિકાસપુરુષ’ મોદીને િડા પ્રધાન પદનાઉમેદિાર જાહેર કરિાની બુલંદ માગણીથઇ રહી હતી લગભગ તે જ સમયેઅમેવરકાની વિખ્યાત વ્હોટટન વબઝનેસસ્કૂલે આ લોકનેતાની ઉપેક્ષા કરતો વનણણયજાહેર કયોણ હતો.

વ્હોટટન ઇંવડયા ઇકોનોવમક ફોરમેનરેન્દ્ર મોદીને તેની પ્રવતવિત વ્યાખ્યાનમાળાને સંબોધિા આપેલું આમંત્રણ પાછુંખેંચ્યું હતું કેમ કે એક જૂથે નરેન્દ્ર મોદીનાસંબોધન સામે િાંધો ઉઠાવ્યો હતો. જૂથેએિી લાગણી વ્યક્ત કરી હતી કે મોદીએએક મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતનાલઘુમતીઓને વનશાન બનાિતાં તોફાનોનેઅટકાિિા કોઇ જ પગલાં ભયાાં નહોતા.મોદીનું પ્રિચન રદ કરિાનું વિખ્યાતવબઝનેસ સ્કૂલનું િલણ ચચાણસ્પદ બન્યું છે.

મોદીના શુભેચ્છકોએ આ વનણણય સામેતીવ્ર પ્રત્યાઘાત આપતા એિો પ્રશ્ન ઉઠાવ્યોછે કે કોઇ સંસ્થા મુઠ્ઠીભર લોકોના જૂથસામે શરણાગવત સ્િીકારી લઇને લાખોમતદારોએ - લોકશાહી પદ્ધવતએ - ચૂંટેલાનેતાનું પ્રિચન જ રદ કરી નાખે તે કેટલુંિાજબી છે? ગુજરાતના કોમી રમખાણોભૂતકાળ છે, અને ગુજરાતની વિકાસપંથેહરણફાળ િતણમાન છે. ગમે તેટલા

િાંધાિચકા, વિરોધો અને વિિાદો છતાંએ હકીકત છે કે નરેન્દ્ર મોદી સતત ત્રણ-ત્રણ િખત જંગી બહુમતીથી ચૂંટાયેલામુખ્ય પ્રધાન છે તેનો કોઇ ઇન્કાર કરી શકેતેમ નથી.

મુખ્ય પ્રધાન મોદીની સાથે આપ્રવતવિત વ્યાખ્યાન માળામાં પ્રિચન માટેઆમંત્રણ મેળિનાર વશિ સેનાના િવરિનેતા સુરેશ પ્રભુએ આ કારણસર જઆમંત્રણ ઠુકરાવ્યું છે. તેમણે વ્હોટટનસ્કૂલના વનણણયને હાસ્યાસ્પદ ગણાિતાકહ્યું હતું કે મોદીએ સામે ચાલીનેઆમંત્રણ માગ્યું નહોતું, પરંતુ વ્હોટટનેતેમને બોલાવ્યા હતા. આ માત્રગુજરાતના મુખ્ય પ્રધાનનું જ નહીં, પરંતુસમગ્ર દેશનું અપમાન છે. ઼

ભાજપના પ્રિક્તા પ્રકાશ જાિડેકરેએિી પ્રવતવિયા આપી હતી કે પ્રિચન રદકરિાના વનણણયથી મોદીને નહીં પણવ્હોટટન ફોરમને નુકસાન થશે. તેમણેસમગ્ર વિિાદ અંગે િધુ કંઇ કહેિાનોઇન્કાર કયોણ હતો અને િાત પર પડદોપાડ્યો હતો. વ્હોટટન દ્વારા મોદીને આપેલુંઆમંત્રણ રદ કરિાની બાબતનેનજરઅંદાજ કરીને ભાજપે જણાવ્યું હતું કેમોદીને કોઇ આંતરરાષ્ટ્રીય સંગઠનનાપ્રમાણપત્રની જરૂર નથી.

આ ફોરમના મુખ્ય સ્પોન્સર અનેઅદાણી ગ્રૂપના િડા ગૌતમ અદાણીએપણ મોદીનું પ્રિચન રદ થતાં કાયણિમમાંભાગ નહીં લેિા વનણણય કયોણ છે. આઉપરાંત અદાણી ગ્રૂપે કાયણિમની મુખ્ય

સ્પોન્સરશીપ પણ રદ કરી નાખ્યાનાઅહેિાલ છે.

ઉફલેખનીય છે કે ફફલાડેલ્ફફયામાંયોજાનારા વ્હોટટન ઇંવડયન ઇકોનોવમકફોરમને ૨૩ માચચે મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી િીવડયો કોન્ફરન્સ મારફતે સંબોધનકરિાના હતા. જોકે કેટલાક પ્રોફેસરોસવહતના જૂથે નરેન્દ્ર મોદીને મુખ્ય િક્તાબનાિિાનો વિરોધ કરતાં ફોરમે તેમનુંપ્રિચન રદ કરિાનો વનણણય કયોણ હતો.

૧૯૯૬માં સ્થપાયેલા વ્હોટટન ઇંવડયાઇકોનોવમક ફોરમનું સંમેલન ભારત પરકેન્દ્રીત સૌથી મોટો અને પ્રવતવિતવ્યાપાવરક મેળાિડો ગણાય છે અને તેમાંવિવિધ ક્ષેત્રના વનષ્ણાતો ભારતમાં રહેલીસંભાિનાઓ અને પડકારો પર ચચાણ કરેછે. અગાઉ ભારતના ભૂતપૂિણ રાષ્ટ્રપવતડો. કલામ અને નાણાં પ્રધાન વચદમ્બરમસવહતના નેતાઓ આ ફોરમને સંબોધીચૂક્યા છે.

નવી દિલ્હીમાં ભાજપની નેતાગીરી ‘દવકાસપુરુષ’ મોિીમાં રાષ્ટ્રીયનેતૃત્વની ઉજળી શક્યતા દનહાળતી હતી ત્યારે જ દવખ્યાત વ્હોટટન

ફોરમે તેમનું પ્રવચન રિ કરતો આંચકાજનક દનણણય જાહેર કયોણ હતો.

અનુસંધાન પાન-૩૮

સ્થળ: સત્તાવીશ પાટીદારસેન્ટર, વેમ્બલી

તા. ૯ અને ૧૦ માચચસવારે ૧૦થી સાંજના ૭

જુઅો પાન ૨, ૩૩ અને ૩૪

ચાલો, આપણે સૌ

ધાર્મિક બનીએ...