apexa

Post on 13-Apr-2015

10 Views

Category:

Documents

7 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

Upexa

TRANSCRIPT

��������������

���������������������

������������������������

�� ������������� ������� ������

������ � ����

�1%-0��6%0)6�6%175%9)0�'3�8/:::�6%175%9)0�'31

�����31*35(��3%(���%235��%5/���32(32��������

!��#�����!�"�

��� "�#���� $��" %!� ��� �!����#

��������������327%'7���%7)0���������������35��%12-/&,%-�������������

�����������

���������(8076����-+,76�����%;6�<��������������$

�"������(8076���-+,76����%;6<���������������$

���������� ����������������������35��%'/%+)(�!3856

�%00��&-.,%������������������5%())4�������������

������� �����<��� *35���%(807

�����! ��������$ ��� ����� ����

�������������

!��������!�"�< � � "�����%�$

������������������

��� ����� ����

<��� � "�����%�$������������

��������� ����� ����

�����������

������������

��� ����

&&&��$!���'"$$���$�%

�� ��'�(*+(�)�)*�(*!% ��(&$���%�������� ##���(�)��(��)+�"��*�*&��,�!#��!#!*-�

������ / .����� ��� /� .���� ���� /� .��������� /� .������� /� .�������� /� .���������� /� .��� ������� /� .���

���������

�������������!!$&�#��

������������ �����

��������������� �� ������ ���������������������

�������������

80pVolume 41, no. 43

let noble thoughts come to us from every side

સંવત ૨૦૬૯, મહા વિ ૧૩ તા. ૦૯-૩-૨૦૧૩ થી ૧૫-૦૩-૨૦૧૩ 9th march to 15th march 2013

અા નો ભદ્રા: ક્રતવો યન્તુ િવશ્વત: | િરેક દિશામંાથી અમને શુભ અને સુંિર દવચારો પ્રાપ્ત થાઅો

First & Foremost Gujarati Weekly in europe

નવી દિલ્હીઃ પાટનગરમાં રવિિારેયોજાયેલી બેઠકમાં ભાજપની રાષ્ટ્રીયનેતાગીરી એક અિાજે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ અનેઅસરકારક નેતૃત્િને વબરદાિી તેમના પરપ્રશંસાના ફુલડાં િરસાિી રહી હતી.‘વિકાસપુરુષ’ મોદીને િડા પ્રધાન પદનાઉમેદિાર જાહેર કરિાની બુલંદ માગણીથઇ રહી હતી લગભગ તે જ સમયેઅમેવરકાની વિખ્યાત વ્હોટટન વબઝનેસસ્કૂલે આ લોકનેતાની ઉપેક્ષા કરતો વનણણયજાહેર કયોણ હતો.

વ્હોટટન ઇંવડયા ઇકોનોવમક ફોરમેનરેન્દ્ર મોદીને તેની પ્રવતવિત વ્યાખ્યાનમાળાને સંબોધિા આપેલું આમંત્રણ પાછુંખેંચ્યું હતું કેમ કે એક જૂથે નરેન્દ્ર મોદીનાસંબોધન સામે િાંધો ઉઠાવ્યો હતો. જૂથેએિી લાગણી વ્યક્ત કરી હતી કે મોદીએએક મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતનાલઘુમતીઓને વનશાન બનાિતાં તોફાનોનેઅટકાિિા કોઇ જ પગલાં ભયાાં નહોતા.મોદીનું પ્રિચન રદ કરિાનું વિખ્યાતવબઝનેસ સ્કૂલનું િલણ ચચાણસ્પદ બન્યું છે.

મોદીના શુભેચ્છકોએ આ વનણણય સામેતીવ્ર પ્રત્યાઘાત આપતા એિો પ્રશ્ન ઉઠાવ્યોછે કે કોઇ સંસ્થા મુઠ્ઠીભર લોકોના જૂથસામે શરણાગવત સ્િીકારી લઇને લાખોમતદારોએ - લોકશાહી પદ્ધવતએ - ચૂંટેલાનેતાનું પ્રિચન જ રદ કરી નાખે તે કેટલુંિાજબી છે? ગુજરાતના કોમી રમખાણોભૂતકાળ છે, અને ગુજરાતની વિકાસપંથેહરણફાળ િતણમાન છે. ગમે તેટલા

િાંધાિચકા, વિરોધો અને વિિાદો છતાંએ હકીકત છે કે નરેન્દ્ર મોદી સતત ત્રણ-ત્રણ િખત જંગી બહુમતીથી ચૂંટાયેલામુખ્ય પ્રધાન છે તેનો કોઇ ઇન્કાર કરી શકેતેમ નથી.

મુખ્ય પ્રધાન મોદીની સાથે આપ્રવતવિત વ્યાખ્યાન માળામાં પ્રિચન માટેઆમંત્રણ મેળિનાર વશિ સેનાના િવરિનેતા સુરેશ પ્રભુએ આ કારણસર જઆમંત્રણ ઠુકરાવ્યું છે. તેમણે વ્હોટટનસ્કૂલના વનણણયને હાસ્યાસ્પદ ગણાિતાકહ્યું હતું કે મોદીએ સામે ચાલીનેઆમંત્રણ માગ્યું નહોતું, પરંતુ વ્હોટટનેતેમને બોલાવ્યા હતા. આ માત્રગુજરાતના મુખ્ય પ્રધાનનું જ નહીં, પરંતુસમગ્ર દેશનું અપમાન છે. ઼

ભાજપના પ્રિક્તા પ્રકાશ જાિડેકરેએિી પ્રવતવિયા આપી હતી કે પ્રિચન રદકરિાના વનણણયથી મોદીને નહીં પણવ્હોટટન ફોરમને નુકસાન થશે. તેમણેસમગ્ર વિિાદ અંગે િધુ કંઇ કહેિાનોઇન્કાર કયોણ હતો અને િાત પર પડદોપાડ્યો હતો. વ્હોટટન દ્વારા મોદીને આપેલુંઆમંત્રણ રદ કરિાની બાબતનેનજરઅંદાજ કરીને ભાજપે જણાવ્યું હતું કેમોદીને કોઇ આંતરરાષ્ટ્રીય સંગઠનનાપ્રમાણપત્રની જરૂર નથી.

આ ફોરમના મુખ્ય સ્પોન્સર અનેઅદાણી ગ્રૂપના િડા ગૌતમ અદાણીએપણ મોદીનું પ્રિચન રદ થતાં કાયણિમમાંભાગ નહીં લેિા વનણણય કયોણ છે. આઉપરાંત અદાણી ગ્રૂપે કાયણિમની મુખ્ય

સ્પોન્સરશીપ પણ રદ કરી નાખ્યાનાઅહેિાલ છે.

ઉફલેખનીય છે કે ફફલાડેલ્ફફયામાંયોજાનારા વ્હોટટન ઇંવડયન ઇકોનોવમકફોરમને ૨૩ માચચે મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી િીવડયો કોન્ફરન્સ મારફતે સંબોધનકરિાના હતા. જોકે કેટલાક પ્રોફેસરોસવહતના જૂથે નરેન્દ્ર મોદીને મુખ્ય િક્તાબનાિિાનો વિરોધ કરતાં ફોરમે તેમનુંપ્રિચન રદ કરિાનો વનણણય કયોણ હતો.

૧૯૯૬માં સ્થપાયેલા વ્હોટટન ઇંવડયાઇકોનોવમક ફોરમનું સંમેલન ભારત પરકેન્દ્રીત સૌથી મોટો અને પ્રવતવિતવ્યાપાવરક મેળાિડો ગણાય છે અને તેમાંવિવિધ ક્ષેત્રના વનષ્ણાતો ભારતમાં રહેલીસંભાિનાઓ અને પડકારો પર ચચાણ કરેછે. અગાઉ ભારતના ભૂતપૂિણ રાષ્ટ્રપવતડો. કલામ અને નાણાં પ્રધાન વચદમ્બરમસવહતના નેતાઓ આ ફોરમને સંબોધીચૂક્યા છે.

નવી દિલ્હીમાં ભાજપની નેતાગીરી ‘દવકાસપુરુષ’ મોિીમાં રાષ્ટ્રીયનેતૃત્વની ઉજળી શક્યતા દનહાળતી હતી ત્યારે જ દવખ્યાત વ્હોટટન

ફોરમે તેમનું પ્રવચન રિ કરતો આંચકાજનક દનણણય જાહેર કયોણ હતો.

અનુસંધાન પાન-૩૮

સ્થળ: સત્તાવીશ પાટીદારસેન્ટર, વેમ્બલી

તા. ૯ અને ૧૦ માચચસવારે ૧૦થી સાંજના ૭

જુઅો પાન ૨, ૩૩ અને ૩૪

ચાલો, આપણે સૌ

ધાર્મિક બનીએ...

top related